Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાજકુમાર રાવ સાથે ફિલ્મમાં કામ કરવાની મારી ઇચ્છા છે : સાન્યા મલ્હોત્રા

રાજકુમાર રાવ સાથે ફિલ્મમાં કામ કરવાની મારી ઇચ્છા છે : સાન્યા મલ્હોત્રા

06 September, 2019 10:44 AM IST | મુંબઈ

રાજકુમાર રાવ સાથે ફિલ્મમાં કામ કરવાની મારી ઇચ્છા છે : સાન્યા મલ્હોત્રા

સાન્યા મલ્હોત્રા

સાન્યા મલ્હોત્રા


‘દંગલ’ ગર્લ સાન્યા મલ્હોત્રાને રાજકુમાર રાવ સાથે ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે. સાન્યાએ ‘ફોટોગ્રાફ’ અને ‘બધાઈ હો’માં કામ કર્યું હતું. આ બન્નેએ એક ઍડમાં સાથે કામ કર્યું હતું.

rajkummar-rao



રાજકુમારની પ્રશંસા કરતાં સાન્યાએ કહ્યું હતું કે ‘તે ખૂબ જ કૂલ ઍક્ટર છે અને લોકોનું કહેવું છે કે અમે સ્ક્રીન પર સાથે સારાં દેખાઈએ છીએ. એથી મારી ઇચ્છા છે કે અમને સાથે ફિલ્મમાં કામ કરવા મળે. તે સારો ઍક્ટર છે અને એક દર્શક તરીકે હું તેની પ્રશંસા કરું છું. એથી તેની સાથે કામ કરવામાં ખૂબ મજા પડશે.


આ પણ વાંચો : હૃતિક અને વાણી કપૂરની જોડી સ્ક્રીન પર ફ્રેશનેસ લાવી છે : સિદ્ધાર્થ આનંદ

એક ઍડ શૂટ દરમ્યાન મેં બેસૂરું ગાયું હતું ત્યારે રાજની સાથે અન્ય લોકો પણ મારા પર ખૂબ હસ્યા હતા. અમે સાથે ખૂબ સારો સમય પસાર કર્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2019 10:44 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK