Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સંજય મિશ્રા અને કરણવીર બોહરા પિતા-પુત્ર બનશે કુતુબ મિનારમાં

સંજય મિશ્રા અને કરણવીર બોહરા પિતા-પુત્ર બનશે કુતુબ મિનારમાં

21 October, 2020 07:33 PM IST | Ahmedabad
Mumbai Correspondent

સંજય મિશ્રા અને કરણવીર બોહરા પિતા-પુત્ર બનશે કુતુબ મિનારમાં

સંજય મિશ્રા અને કરણવીર બોહરા પિતા-પુત્ર બનશે કુતુબ મિનારમાં

સંજય મિશ્રા અને કરણવીર બોહરા પિતા-પુત્ર બનશે કુતુબ મિનારમાં


ટીવી-સિરિયલો, ફિલ્મો અને વેબ-શો કરી ચૂકેલો અભિનેતા કરણવીર બોહરા તેની આગામી ફિલ્મમાં એકદમ અલગ લુકમાં જોવા મળવાનો છે. ‘કુતુબ મિનાર’ નામની આ ફિલ્મ ડિજિટલ પ્લૅટફૉર્મ માટે બની રહી છે જેમાં સંજય મિશ્રા જેવા દિગ્ગજ કલાકાર જોવા મળશે, તો ‘બંદિશ બૅન્ડિટ્સ’ ફેમ ત્રિધા ચૌધરી પણ મહત્ત્વના રોલમાં છે. ‘કુતુબ મિનાર’ એક પિતા અને પુત્રના અનોખા સંબંધની વાત છે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ દેહરાદૂનમાં ચાલી રહ્યું છે. અગાઉના પ્રોજેક્ટ કરતાં તદ્દન અલગ રોલ ભજવી રહેલો કરણવીર પોતાના નવા લુક વિશે કહે છે, ‘પિતા-પુત્રના સંબંધની વાત કરતી ફિલ્મ ‘કુતુબ મિનાર’ સુંદર મેસેજ આપે છે. બાપ અને દીકરાની જોડી લાગે એટલે મેં મારા પાત્રને અનુરૂપ મૂછ રાખી છે અને ઓલ્ડ સ્કૂલ ટાઇપ લુક અપનાવ્યો છે. આ પ્રકારનું પાત્ર મેં પહેલાં ક્યારેય નથી ભજવ્યું એટલે મારા માટે એ રિફ્રેશિંગ રોલ છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2020 07:33 PM IST | Ahmedabad | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK