Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વોટિંગ લિસ્ટમાં નામ જ ન હોવાથી નારાજ સંજય કપૂર

વોટિંગ લિસ્ટમાં નામ જ ન હોવાથી નારાજ સંજય કપૂર

23 October, 2019 12:49 PM IST | મુંબઈ

વોટિંગ લિસ્ટમાં નામ જ ન હોવાથી નારાજ સંજય કપૂર

સંજય કપૂર

સંજય કપૂર


સંજય કપૂરને દુખ છે કે તેઓ આ વર્ષે વિધાન સભાના ઇલેક્શનમાં વોટિંગ નથી કરી શક્યા. આમિર ખાન, સલમાન ખાન, શાહરુખ ખાન, હૃતિક રોશન, દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા, કરીના કપૂર ખાન જેવી બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝ વોટિંગ કરવા માટે ગઈ હતી. આ વિશે સંજય કપૂરે કહ્યું હતું કે ‘હું પહેલાં લોખંડવાલામાં રહેતો હોવાથી ત્યાં ગયો હતો. તેમના લિસ્ટમાં મારું નામ નહોતું. મારી પાસે મારો આધાર કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ્સ પણ હતાં.

આ પણ વાંચો : સાંઢ કી આંખ સેન્સિબલ કમર્શિયલ ફિલ્મ છે : ભૂમિ



મેં તેમને જુહુ સેન્ટરમાં ફોન કરીને મારા નામ વિશે માહિતી મેળવવા માટે વિનંતી કરી હતી, પરંતુ મારું નામ ત્યાંના સેન્ટરમાંથી પણ ગાયબ હતું. હું દર વખતે વોટિંગ કરું છું, પરંતુ આ વખતે ન કરી શકવાનું મને દુખ છે.’


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2019 12:49 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK