સજંય દત્તની પત્ની માન્યતા દત્તે દીકરી સાથે કરી શોપિંગ, જુઓ તસવીરો

Published: Jun 25, 2019, 15:18 IST

હાલમાં જ માન્યતાએ એક તસવીર શૅર કરી છે જેમાં તે દીકરી સાથે શોપિંગ કરતી દેખાઈ રહી છે.

માન્યતા દત્ત
માન્યતા દત્ત

સંજય દત્ત(Sanjay Dutt)ની પત્ની માન્યતા દત્ત(Maanayata Dutt) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે સતત સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે. એની સાથે તે પોતાની જિંદગીથી જોડાયેલી અપડેટ સોશિયલ મીડિયા દ્વારા આપતી રહે છે. હાલમાં જ માન્યતાએ એક તસવીર શૅર કરી છે જેમાં તે દીકરી સાથે શોપિંગ કરતી દેખાઈ રહી છે.

માન્યતા દત્તે એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તે પોતાની દીકરી ઈકરા સાથે નજર આવી રહી છે. મા-દીકરી બન્નેના હાથમાં એક કેરી બેગ છે જેને જોઈને લાગી રહ્યું છે કે બન્નેએ ઘણી શોપિંગ કરી છે. માન્યતાએ તસવીર સાથે કેપ્શનમાં લખ્યું છે સાથ રહો, સાથે વધો અને તમારા માટે ખુશીઓ.

માન્યતા દત્ત સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. થોડા સમય પહેલા એમણે એક પોસ્ટ શૅર કરતા પોતાનું એક સીક્રેટ બધાને જણાવ્યું હતું. ખરેખર, માન્યતાએ પોતાની એક તસવીર શૅર કરતા લખ્યું હતું કે- 'હું મારા સૌથી ખરાબ તબક્કામાં સૌથી વધુ ખુશ છું, જેથી જિંદજીને દર્શાવી શકુ કે એમણે ખોટા વ્યક્તિ સાથે પંગો લીધો છે.'

ખાસ વાત એ છે કે જો માન્યતા દત્તનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ જોઈએ તો તે ઘણી સ્ટાઈલિશ અને ગ્લેમરસ છે. તેમની સ્ટાઈલ સ્ટેટમેન્ટ પણ ઘણી યૂનિક છે. કેટલીક તસવીરોમાં તમે માન્યતાની આ સ્ટાઈલ જોઈ શકો છો.

maanyata-01

આ તસવીર પોતે માન્યતાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. જ્યારે માન્યતા થાઈલેન્ડ ગઈ હતી ત્યારની આ તસવીર છે. એના કેપ્શનમાં માન્યતાએ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

maanyata-02

 

આ પણ વાંચો : મિસ યૂનિવર્સનો તાજ જીતનારી ગુજરાતી નેહલ ચુડાસમાની મનમોહક તસવીરો

Loading...
 

સંબંધિત સમાચાર

     
    Loading...
    Loading...
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK