Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇમરાન હાશ્મી સાથે ચેહરેમાં જોવા મળશે સમીર સોની

ઇમરાન હાશ્મી સાથે ચેહરેમાં જોવા મળશે સમીર સોની

27 November, 2019 01:11 PM IST | New Delhi

ઇમરાન હાશ્મી સાથે ચેહરેમાં જોવા મળશે સમીર સોની

ઇમરાન હાશ્મી અને સમીર સોની

ઇમરાન હાશ્મી અને સમીર સોની


ઇમરાન હાશ્મીની ‘ચેહરે’માં હવે સમીર સોની પણ જોવા મળવાનો છે. આ ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં ચાલી રહ્યું છે. આ થ્રિલર ફિલ્મનાં ડિરેક્ટર રૂમી જાફરી છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રિયા ચક્રવર્તી, ક્રિસ્ટલ ડિસોઝા અને અનુ કપૂર પણ અગત્યની ભૂમિકામાં જોવા મળશે. ઇમરાન સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સમીર સોનીએ કૅપ્શન આપી હતી કે શ્રેષ્ઠ, ટૅલન્ટેડ અને ઇન્ટેલિજન્ટ ઇમરાન સાથે કામ કરવાની તક મળતા ખુશ છું.


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2019 01:11 PM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK