Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘સન ઑફ સરદાર’ની ટોળકીએ મસ્તી કરીને માથે લીધું બિગ બૉસ

‘સન ઑફ સરદાર’ની ટોળકીએ મસ્તી કરીને માથે લીધું બિગ બૉસ

21 October, 2012 05:33 AM IST |

‘સન ઑફ સરદાર’ની ટોળકીએ મસ્તી કરીને માથે લીધું બિગ બૉસ

‘સન ઑફ સરદાર’ની ટોળકીએ મસ્તી કરીને માથે લીધું બિગ બૉસ




કલર્સ ચૅનલના રિયલિટી શો ‘બિગ બૉસ’માં ગઈ કાલે ‘સન ઑફ સરદાર’ના કલાકારો અજય દેવગન, સોનાક્ષી સિંહા અને સંજય દત્તે પોતાની ફિલ્મના પ્રમોશન માટે હાજરી આપી હતી. આ શોમાં આવેલી ફિલ્મની ટીમે શોના હોસ્ટ સલમાન ખાન સાથે મળીને ભરપૂર મજાક-મસ્તી કરી હતી અને દર્શકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. શોમાં સોનાક્ષીએ સ્ટેજ પર સાઇકલ ચલાવીને બધાને ખુશ કરી દીધા હતા, તો સંજયે રિયલિટી શોની આ પહેલાંની સીઝનમાં સલમાન સાથેની હોસ્ટ તરીકેની ભાગીદારીની યાદ તાજી કરાવી હતી. અજય અને સોનાક્ષી આ શોમાં પહેલી વખત જ આવ્યાં હોવા છતાં તેમને પણ બહુ મજા આવી હતી.







Whatsapp-channel Whatsapp-channel

21 October, 2012 05:33 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK