Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાન માટે ગ્રૅન્ડ સેલિબ્રેશન

સલમાન ખાન માટે ગ્રૅન્ડ સેલિબ્રેશન

25 December, 2020 05:09 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

સલમાન ખાન માટે ગ્રૅન્ડ સેલિબ્રેશન

સલમાન ખાન માટે ગ્રૅન્ડ સેલિબ્રેશન


સલમાન ખાન 27 ડિસેમ્બરે એટલે કે રવિવારે 55 વર્ષનો થઈ રહ્યો છે. આ માટે ‘બિગ બૉસ’ના વીક-એન્ડ વારમાં ગ્રૅન્ડ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે રવીના ટંડન, જૅકલિન ફર્નાન્ડિસ, શેહનાઝ ગિલ અને ધર્મેશ યેલાન્ડે સ્ટેજ પર હાજરી આપશે. તેઓ ડાન્સ પર્ફોર્મન્સ, મસ્તી, ગેમ્સ અને પાર્ટીનો માહોલ બનાવી સલમાનના બર્થ-ડેને સ્પેશ્યલ બનાવશે. ધર્મેશ યેલાન્ડે સલમાન માટે પર્ફોર્મન્સ આપશે. તેમ જ શેહનાઝની ‘તૌડા કુત્તા ટૉમી સાડા કુત્તા કુત્તા’ મોમેન્ટને ફરી જીવંત કરશે. રવીના અને જૅકલિન પણ તેમના ચાર્મ અને સરપ્રાઇઝ લઈને આવશે.


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2020 05:09 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK