દબંગ ૩ના ક્લાઇમૅક્સ માટે સખત મહેનત કરી રહ્યો છે સલમાન ખાન

Published: Sep 10, 2019, 12:41 IST

સલમાન ખાન તેની ‘દબંગ ૩’ માટે હાલમાં ખૂબ જ મહેનત કરી રહ્યો છે. આ ફિલ્મના ક્લાઇમેક્સમાં તેની અને સુદીપ કિચ્ચા વચ્ચે શર્ટલેસ ફાઇટ છે. સુદીપ આ ફિલ્મમાં વિલનનું પાત્ર ભજવી રહ્યો છે.

સલમાન ખાન તેની ‘દબંગ ૩’ માટે હાલમાં ખૂબ જ મહેનત કરી રહ્યો છે. આ ફિલ્મના ક્લાઇમેક્સમાં તેની અને સુદીપ કિચ્ચા વચ્ચે શર્ટલેસ ફાઇટ છે. સુદીપ આ ફિલ્મમાં વિલનનું પાત્ર ભજવી રહ્યો છે. સુદીપે તેની ‘પહલવાન’ માટે સખત બૉડી બનાવી છે અને એ માટે સલમાને પણ યંગ દેખાવા માટે બૉડી પર કામ કરી રહ્યો છે.

આ પણ વાંચો: ઇન્શાહઅલ્લાહ અને અલી અબ્બાસ ઝફરની ફિલ્મને અફવા ગણાવી શાહરુખે

તે વેઇટલિફ્ટીંગની સાથે રનિંગ અને સ્વિમીંગ પર ધ્યાન આપી રહ્યો છે. આ સાથે જ ફિલ્મના ક્લાઇમેક્સનું શૂટિંગ મુંબઈમાં થઈ રહ્યું હોવાથી તે સાઇકલનો ઉપયોગ કરી રહ્યો છે, જેથી વધુ ફિટ રહે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK