Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 2020ની ઇદમાં રિલીઝ થનારી ફિલ્મ રાધે નથી : સલમાન ખાન

2020ની ઇદમાં રિલીઝ થનારી ફિલ્મ રાધે નથી : સલમાન ખાન

27 September, 2019 10:39 AM IST | મુંબઈ

2020ની ઇદમાં રિલીઝ થનારી ફિલ્મ રાધે નથી : સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાન


સલમાન ખાને ચોખવટ કરી છે કે ૨૦૨૦ની ઇદ દરમ્યાન રિલીઝ થનારી ફિલ્મનું નામ ‘રાધે’ નથી. ઘણાં વર્ષોથી પોતાનાં ફૅન્સને ઇદની ગિફ્ટ આપતાં સલમાન તેની ફિલ્મ લઈને આવે છે. સંજય લીલા ભણસાલીની ‘ઇન્શાઅલ્લાહ’માં સલમાન કામ કરવાનો હતો. જોકે એ ફિલ્મ છોડતાં તેની ‘કિક 2’ અને ત્યાર બાદ ‘રાધે’ એ દિવસે રિલીઝ થશે એવી ચર્ચા હતી. આ અંગે ખૂલાસો કરતાં સલમાને કહ્યું હતું કે ‘હું અને પ્રભુદેવા એક ફિલ્મમાં ફરી સાથે કામ કરી રહ્યા છીએ. જોકે ઇદમાં જે ફિલ્મ રિલીઝ થવાની છે એનું નામ ‘રાધે’ નથી.’


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2019 10:39 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK