જાણો કેમ સલમાન ખાને સ્વિમિંગ પૂલમાં મારી છલાંગ

Published: Jun 22, 2019, 12:23 IST | મુંબઈ

સલમાન ખાનની ફિલ્મ 'ભારત'એ બૉક્સ ઑફિસ પર 200 કરોડ રૂપિયોનો આંકડો પાર કરી લીધો છે અને ફિલ્મ પાસે ત્રીજુ વીકેન્ડ હજી બાકી છે.

સલમાન ખાન
સલમાન ખાન

સલમાન ખાન (Salman Khan) આજકાલ ચર્ચાનો વિષય બની ગયા છે. એમની ફિલ્મ 'ભારત'એ બૉક્સ ઑફિસ પર 200 કરોડ રૂપિયોનો આંકડો પાર કરી લીધો છે અને ફિલ્મ પાસે ત્રીજુ વીકેન્ડ હજી બાકી છે. આ ફિલ્મ ઈદના દિવસે એટલે 5 જૂનના રોજ રિલીઝ થઈ હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Salman Khan (@beingsalmankhan) onJun 21, 2019 at 5:26am PDT

હાલ સલમાન ખાન પોતાની ફિલ્મના પર્ફોમન્સથી દર્શકોના પ્રેમથી ઘણા ખુશ છે. કારણકે સલમાન ખાનની સોશિયલ મીડિયા પર એક્ટિવનેસ વધી ગઈ છે. હાલમાં જ સલમાન ખાને એક વીડિયો શૅર કર્યો છે જેમાં તે બેકફ્લિપ ડાઈવ કરતા નજર આવી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

I am @beingstrongindia and he is @realstrong.in @aaba81

A post shared by Salman Khan (@beingsalmankhan) onJun 21, 2019 at 8:32am PDT

સલમાન ખાન હંમેશાથી પોતાના ફૅન્સને ફિટનેસ માટે મોટિવેટ કરતા આવ્યા છે. અભિનયની સાથે એમની ફિટનેસ અને બૉડીના પણ વખાણ થાય છે અને એમના ફૅન્સ સલમાન ખાનને જોઈને ઈન્સપાયર થાય છે. હાલમાં જ સલમાન ખાને એક વાર ફરી પોતાના ફૅન્સને ફિટ રહેવા માટે મોટિવેટ કર્યા છે.

 
 
 
View this post on Instagram

After experiencing the highs and lows my security has finally realised how secure they are wid me .. ha ha

A post shared by Salman Khan (@beingsalmankhan) onJun 17, 2019 at 10:33am PDT

હકીકતમાં, સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો છે જેમાં તેઓ સ્વિમિંગ પૂલમાં બેકફ્લિપ ડાઈવ કરતા દેખાઈ રહ્યા છે. કારણકે આવું કરવું મુશ્કેલ હોય છે અને એના માટે ઘણી મહેનત લાગે છે. એવામાં સલમાન ખાન 53 વર્ષની ઉંમરમાં પણ આવા સ્ટન્ટ સારી રીતે કરી લે છે એનાથી એમની ફિટનેસ ખબર પડે છે. એટલે સલમાન ખાનના ફૅન્સ દ્વારા આ વીડિયોને ઘણો રિસ્પોન્સ મળ્યો છે.

આ પણ વાંચો : કબીર સિંહ બૉક્સ ઓફિસ કલેક્શન: પહેલા દિવસે કરી આટલી કમાણી

આ વીડિયોમાં જોઈ શકો છો કે સલમાન ખાન રિવર્સ જમ્પ કરીને સ્વિમિંગ પૂલમાં ડાઈવ કરી રહ્યા છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં 'Sultan' ફિલ્મનું 'જગ ઘુમયા' ગીત ચાલી રહ્યું છે. સલમાન ખાલ બ્લૂ અટાયરમાં નજર આવી રહ્યા છે. થોડા સમય પહેલા સલમાને હજી એક વીડિયો શૅર કર્યો હતો જે ફિટનેસથી જોડાયેલો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK