Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Bigg Boss14:ગ્રાન્ડ પ્રીમિયર પહેલા સલમાન ખાને કર્યું પરફૉર્મ,જુઓ વીડિયો

Bigg Boss14:ગ્રાન્ડ પ્રીમિયર પહેલા સલમાન ખાને કર્યું પરફૉર્મ,જુઓ વીડિયો

29 September, 2020 12:21 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Bigg Boss14:ગ્રાન્ડ પ્રીમિયર પહેલા સલમાન ખાને કર્યું પરફૉર્મ,જુઓ વીડિયો

સલમાન ખાન

સલમાન ખાન


બિગ (Bigg Boss 14) બૉસ 14 ટૂંક સમયમાં જ શરૂ થશે. આ શૉને લઈને સોશિયલ (Social Media) મીડિયા પર લોકોમાં ક્રૅઝ જોવા મળી રહ્યો છે. હવે તાજેતરમાં જ સલમાન (Salman Khan) ખાનનો બિગ બૉસ (Bigg Boss Premier) પ્રીમિયર પહેલા એક ડાન્સ (Dance Video Viral) વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન પોતાના ફેમસ ગીત 'જસ્ટ ચિલ (Song Just Chill)' પર જબરજસ્ત અંદાજમાં ડાન્સ કરતો દેખાય છે. વીડિયો કલર્સના ઇન્સ્ટાગ્રામ (Instagram Account) અકાઉન્ટ પર શૅર કરવામાં આવ્યો છે આ વીડિયોમાં સલમાન કહે છે કે, 'પોતાના જ ઘરની અંદર જેલની સજાથી પરેશાન, રોજબરોજના કામથી પરેશાન. એટલે કે બેઝિકલી 2020થી પરેશાન.'

વીડિયોમાં સલમાન ખાન આગળ કહે છે કે, "તો આવો મળીને જવાબ આપણે આપશું". સલમાન ખાન આ વીડિયોમાં પોતાની સુપરહિટ ફિલ્મ 'પાર્ટનર'ના ગીત 'જસ્ટ ચિલ (Just Chill Song Video)' પર પણ ડાન્સ કરતો જોવા મળે છે. સલમાન ખાનના આ વીડિયો પર ચાહકો ખૂબ જ કોમેન્ટ્સ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.




જણાવવાનું કે આ વખતે શૉમાં નૈના સિંહ (Naina Singh), જાસ્મિન ભસીન (Jasmin Bhasin), કરણ (Karan Patel) પટેલ, નિશાંત (Nishant Malkani)મલકાની, એજાઝ ખાન, રાહુલ (Rahul vaidya) વૈદ્ય, સારા (Sara Gurpal) ગુરપાલ, શગુન (Shagun Pandey) પાંડે, પ્રતીક (Pratik Sejalpal) સેજલપાલ અને જાન (Jan Kumar Sanu) કુમાર સાનૂ કોન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સમાં પણ આ વાતો સામે આવી છે કે 'બિગ બૉસ 14 (Bigg Boss 14)'માં સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla), હિના ખાન (Hina Khan), ગોહર (Gauhar Khan)ખાન, મોનાલિસા (Monalisa) અને શહનાઝ (Shehnaz Gill)ગિલ લગભગ બે અઠવાડિયા ઘરની અંદર રહેશે અને ઘરના બધાં કામમાં ભાગ લેશે.


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2020 12:21 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK