અહીં સલમાન તેની નવી હેરસ્ટાઇલ સાથે જોવા મળ્યો હતો. લાગે છે કે તાજેતરમાં તેની દુબઈની ટ્રિપ વખતે સલમાને આ હેરસ્ટાઇલ કરાવી છે. આ ફિલ્મના સ્ક્રીનિંગ વખતે તેણે આ વિસ્તારમાં રહેતા રાજકારણી નીતીશ રાણેની મુલાકાત લઈને બેઘડી તેના દીકરા અભિરાજને રમાડવાની પણ મજા માણી હતી.
તસવીર : સત્યજિત દેસાઈ
દિલ્હીમાં ખેડૂતોના ઉગ્ર આંદોલન અને હિંસા પર અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક
26th January, 2021 17:51 ISTવિરોધ કરી રહેલા ખેડૂતો લાલ કિલ્લા પર પહોંચ્યા અને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો
26th January, 2021 16:44 IST10 હજારથી ઓછા કોરોનાના કેસ નોંધાયા, 20 લાખથી વધુને મળી ચૂકી છે વેક્સિન
26th January, 2021 10:45 ISTમૉલદીવ્ઝમાં એન્જૉય કરતી સારા
25th January, 2021 16:19 IST