સલ્લુમિયાં, યે ક્યા? પઠાણી પે બ્લેઝર

Published: 2nd November, 2012 05:35 IST

‘બિગ બૉસ’માં કટાક્ષના ચાબખા મારતો ઍન્કર સલમાન ખાન દર શુક્રવારે તેના પહેરવેશમાં કંઈક અનોખા અખતરા કરીને ફરતો દેખાય છે.

તેનું સ્ટાઇલિંગ બહેન અલ્વિરા અને ડિઝાઇનર ઍશ્લી રિબેલો કરે છે. આ વખતે તે પઠાણી સૂટ પર બ્લેઝર પહેરેલો જોવા મળશે. લાગે છે કે સલ્લુ પોતાનું આગવું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ ક્રીએટ કરી રહ્યો છે. ‘બિગ બૉસ’ના ઓપનિંગ એપિસોડમાં તે કોટ પર વિન્ટેજ લુકિંગ પિન બ્રૉચ ભરાવીને આવ્યો હતો. હજી આ સીઝનમાં તે કેવા-કેવા અખતરા કરશે એ જોવાનું રહ્યું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK