Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાન અને કૅટરિના કૈફે બંગલા દેશનાં વડાપ્રધાન સાથે મુલાકાત કરી

સલમાન ખાન અને કૅટરિના કૈફે બંગલા દેશનાં વડાપ્રધાન સાથે મુલાકાત કરી

10 December, 2019 09:54 AM IST | Mumbai

સલમાન ખાન અને કૅટરિના કૈફે બંગલા દેશનાં વડાપ્રધાન સાથે મુલાકાત કરી

શેખ હસીના સાથે સલમાન અને કેટરીના

શેખ હસીના સાથે સલમાન અને કેટરીના


સલમાન ખાન અને કૅટરિના કૈફે બંગલા દેશનાં વડા પ્રધાન શેખ હસીના સાથે મુલાકાત કરી હતી. સલમાન અને કૅટરિનાએ બંગલા દેશ પ્રીમિયર લીગની ઇનોગ્યુરેશન સેરેમનીમાં પર્ફોર્મ કર્યું હતું. શેખ હસીના સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સલમાને કૅપ્શન આપી હતી કે ‘માનનીય પ્રાઇમ મિનિસ્ટર શેખ હસીના સાથે મેં અને કૅટરિનાએ મુલાકાત કરી હતી. આટલી જાજરમાન મહિલાને મળવું મારા માટે ખુશીની સાથે જ સન્માનની વાત છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 December, 2019 09:54 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK