Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાની ઑર્ગેનાઇઝરની અમેરિકાની ટૂર કૅન્સલ કરી સલમાને

પાકિસ્તાની ઑર્ગેનાઇઝરની અમેરિકાની ટૂર કૅન્સલ કરી સલમાને

06 February, 2020 10:54 AM IST | Mumbai Desk

પાકિસ્તાની ઑર્ગેનાઇઝરની અમેરિકાની ટૂર કૅન્સલ કરી સલમાને

પાકિસ્તાની ઑર્ગેનાઇઝરની અમેરિકાની ટૂર કૅન્સલ કરી સલમાને


સલમાન ખાને પાકિસ્તાની ઓર્ગેનાઇઝરની અમેરિકાની ટૂર કૅન્સલ કરી છે. તે અમેરિકાના હ્યુસ્ટનમાં પર્ફોમ કરવાનો હતો. અમેરિકામાં એન્ટિ-ઇન્ડિયા એક્ટિવિટીમાં નાણા ફંડ કરવા બદલ રેહાન સિદ્દિકીનું નામ આવ્યું હતું. આ જ વ્યક્તિએ સલમાનનો કોન્સર્ટનું આયોજન કર્યું હતું. એક વેબસાઇટ મુજબ રેહાન બૉલીવુડની સેલિબ્રિટીઝની ઇવેન્ટનું આયોજન કરી ઘણાં પૈસા કમાય છે અને એનું ફંડ ઇન્ડિયા વિરુદ્ધ ઉપયોગ કરે છે. સૈફ અલી ખાન, મિકા સિંહ, પંકજ ઉદાસ અને રૅપર-સિંગર બાદશાહ જેવી સેલિબ્રિટીઝની લગભગ ૪૦૦થી વધુ ઇવેન્ટનું તે આયોજન કરી ચૂક્યો છે. તે હાલમાં સિટિઝનશિપના કાયદા વિરુદ્ધ પણ અમેરિકામાં ઇવેન્ટનું આયોજન કરી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. આ તમામ વાતનો ધ્યાનમાં રાખીને સલમાને તેની ઇવેન્ટ કૅન્સલ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2020 10:54 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK