Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ડિયન આઇડલમાં સલમાન-કૅટરિનાની ધમાલ, જુઓ તસવીરોમાં

ઇન્ડિયન આઇડલમાં સલમાન-કૅટરિનાની ધમાલ, જુઓ તસવીરોમાં

11 August, 2012 07:22 AM IST |

ઇન્ડિયન આઇડલમાં સલમાન-કૅટરિનાની ધમાલ, જુઓ તસવીરોમાં

ઇન્ડિયન આઇડલમાં સલમાન-કૅટરિનાની ધમાલ, જુઓ તસવીરોમાં


 

salman-kata-indian-idol-5



 


સલમાન અને કૅટરિના ‘શીલા કી જવાની...’ પર ડાન્સ કરશે

 


 

ચંડીગઢના અમિતકુમાર નામના સ્પર્ધકને સલ્લુ બ્રૅન્ડ ન્યુ બાઇક ગિફ્ટમાં આપશે

 

 

કૅટ ગીત ગાશે

 

 

આ શોની સૌથી નાની ઉંમરની સ્પર્ધક રિતિકા રાજ ‘ચિકની ચમેલી...’ પર જોરદાર પર્ફોર્મન્સ આપ્યા બાદ સલમાન અને કૅટરિનાને ફ્રેન્ડ્સ લખેલી કૅપ આપશે

 

 

કન્ટેસ્ટન્ટ દેવેન્દ્ર પાલ સિંહને સલ્લુ શીખવશે કે યુવતીને કઈ રીતે બાથમાં લઈને તેની સાથે નૃત્ય કરવું. સલમાન અને કૅટરિના આ શોમાં તેમની આગામી ફિલ્મ ‘એક થા ટાઇગર’ને પ્રમોટ કરવા આવ્યાં હતાં.

Whatsapp-channel Whatsapp-channel

11 August, 2012 07:22 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK