નવાઈની વાત તો એ હતી કે અહીં અભિષેક-ઐશ્વર્યા પણ આવ્યાં હતાં અને ઍશનો એક્સ-બૉયફ્રેન્ડ સલમાન પણ. પાર્ટીમાં હાજર લોકોનું કહેવું હતું કે અભિષેક બચ્ચન અને સલમાન ખાને મળીને ફૉર્મલ વાતચીત કરી હતી, પણ એ વખતે ઐશ્વર્યા આઘીપાછી સરકી ગયેલી. મોડી સાંજે શરૂ થયેલી પાર્ટી વહેલી સવાર સુધી ચાલી હતી. રાતે બે વાગ્યે પાર્ટીમાં આવેલો સલમાન છેક સવારે સાડાછ વાગ્યા સુધી હતો. આવો જોઈએ આ પાર્ટીમાં બીજું કોણ-કોણ આવ્યું હતું એ.
Rubina Dilaikની આ તસવીર જોઈને ફૅન્સ થયા હેરાન, ફોટો જોરદાર વાઈરલ
22nd January, 2021 14:50 ISTરાધે: યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈને પૂરી સલામતી વ્યવસ્થા સાથે થિયેટર્સમાં રિલીઝ કરવાની વાત કહી છે સલમાને
20th January, 2021 17:14 ISTRadhe Release Date Confirmed: ઈદ પર આવી રહી છે સલમાન ખાનની ફિલ્મ
19th January, 2021 18:37 ISTઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅસેડર બનવાથી એક્સાઇટેડ છે સલમાન ખાન
16th January, 2021 15:43 IST