Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલિલ અંકોલા થયો કોવિડ પૉઝિટિવ

સલિલ અંકોલા થયો કોવિડ પૉઝિટિવ

04 March, 2021 10:44 AM IST | Mumbai
Mumbai correspondent

સલિલ અંકોલા થયો કોવિડ પૉઝિટિવ

સલિલ અંકોલા થયો કોવિડ પૉઝિટિવ

સલિલ અંકોલા થયો કોવિડ પૉઝિટિવ


સલિલ અંકોલાને કોરોના થયો છે એની માહિતી તેણે સોશ્યલ મીડિયામાં આપી છે. સલિલને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હતી. એથી તેણે હૉસ્પિટલમાં દાખલ થવાનો નિર્ણય લીધો હતો. તેના બર્થ-ડેના એક દિવસ અગાઉ તેને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. તેના બીમાર પડવાની વાત ધ્યાનમાં આવતાં જ સૌકોઈ ચિંતિત થઈ ઊઠ્યા હતા અને તેના જલદી સ્વસ્થ થવાની કામના કરવા લાગ્યા હતા. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સલિલે કૅપ્શન આપી હતી કે ‘આવતી કાલે મારો બર્થ-ડે છે અને મને કોરોના થયો છે. મારા માટે તો કદી ન ભુલાય એવો બર્થ-ડે રહ્યો છે. આ બધું ખૂબ ભયાનક છે. તમારા સૌના આશીર્વાદથી હું આ બધામાંથી બહાર આવી જઈશ. પૂરા જોશ સાથે પાછો ફરીશ.’


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2021 10:44 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK