સાક્ષી તન્વર ચોથી વાર કેબીસીની હૉટ સીટ પર

Published: 4th December, 2012 06:02 IST

અમિતાભ બચ્ચન સાથે ‘કૌન બનેગા કરોડપતિ’માં ફરી એક વાર સાક્ષી તન્વર હૉટ સીટ પર જોવા મળશે.




આ શો પર તે ચોથી વાર આવવાની છે. સાક્ષી માટે આ એપિસોડ ખૂબ મહત્વનો હતો, કેમ કે તેની સાથે તેના પેરન્ટ્સ પણ શો પર હાજર રહ્યા હતા. જ્યારે બિગ બીએ તેમને પૂછ્યું કે તમારી દીકરી માટે કેવું ફીલ કરો છો? ત્યારે તેના પપ્પાએ કહેલું, ‘પહેલાં તે અમારી દીકરી તરીકે ઓળખાતી હતી, હવે અમે તેના નામથી ઓળખાઈએ છીએ.’

આ વાતથી સાક્ષી ખૂબ લાગણીશીલ થઈ ગયેલી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK