શર્લિન ચોપડાએ માગણી કરી છે કે સાજિદ ખાને જાહેરમાં માફી માગવી જોઈએ. 2018માં સાજિદ ખાન પર અનેક મહિલાઓએ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપો લગાવ્યા હતા. 2005માં સાજિદ ખાન સાથે થયેલા કડવા અનુભવ વિશે શર્લિને ખુલાસો કર્યો હતો. જોકે તેની વિરુદ્ધ તે લીગલ ઍક્શન લેવાના મૂડમાં નથી. એ વિશે શર્લિને કહ્યું હતું કે ‘લીગલ ઍક્શન લઈને મને શું મળવાનું છે? મારી ઇચ્છા છે કે તે જાહેરમાં ફક્ત મારી નહીં, પરંતુ દરેક એ બધી મહિલાઓની માફી માગે જેની સાથે તેણે ગેરવર્તન કર્યું હતું. તેને એક પ્રકારની ટેવ પડી ગઈ છે કે તે મહિલાઓને કામ વિશે ચર્ચા કરવા માટે તેના ઘરે બોલાવે છે અને બાદમાં તેમની સાથે શરમજનક વર્તન કરે છે.’
Rakhi Sawantની બાયોપિક બનાવવાના દાવે જાવેદ અખ્તરે કહ્યું આ...
6th March, 2021 16:00 ISTજ્યારે ફિલ્મોમાં આવતા પહેલા જાન્હવીએ બતાવી એક્ટિંગની કળા,કેમ બની છોકરો?
6th March, 2021 15:42 ISTપશુઓ માટે ઍમ્બ્યુલન્સ ડોનેટ કરી જૅકી શ્રોફે
6th March, 2021 15:31 ISTકજરા રે માટે અવાજ આપવા મેં કિશોરકુમારનાં ઘણાં ગીતો સાંભળ્યાં હતાં: જાવેદ અલી
6th March, 2021 15:26 IST