Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શઝાન પદમસી ગુજરાતી ગર્લ બનશે

શઝાન પદમસી ગુજરાતી ગર્લ બનશે

03 November, 2014 05:46 AM IST |

શઝાન પદમસી ગુજરાતી ગર્લ બનશે

શઝાન પદમસી ગુજરાતી ગર્લ બનશે


shnaz padamsi


ગુજરાતી ગર્લ હેતલ ગાંધીની ભૂમિકા વિશે શઝાન કહે છે, ‘ફિલ્મમાં હું એક પટેલ સાથે રોમૅન્સ કરું છું. આ નવો અનુભવ હોવા સાથે એ પડકારરૂપ ભૂમિકા પણ છે, પરંતુ ઍક્ટ્રેસ માટે સ્ક્રીન પર જુદી-જુદી ભૂમિકાઓ ભજવવી એ ઉત્તમ બાબત છે.’‘મીટ ધ પટેલ્સ’ એ ‘મિકી વાઇરસ’ના ડિરેક્ટર સૌરભ વર્મા દ્વારા દિગ્દર્શિત ‘ક્લીન કૉમેડી’ છે.



મુંબઈના બૅકગ્રાઉન્ડમાં બનાવાયેલી આ ફિલ્મ બે ગુજરાતી છોકરાઓ ટૉમ પટેલ અને જેરી પટેલ પર આધારિત છે. તેઓ બન્ને જીવનને પૂરેપૂરી મોજમજાથી જીવવા માગે છે અને જીવનમાં સખત મહેનત સિવાય કાંઈ પણ કરી શકે એમ છે.ક્રિયાન મીડિયા દ્વારા નિર્મિત આ ફિલ્મના શૂટિંગનું ફસ્ર્ટ શેડ્યુલ અત્યારે મુંબઈમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં શઝાન સાથે શિવ પંડિત અને કેતન સિંહ પણ અભિનય કરે છે.



Whatsapp-channel Whatsapp-channel

03 November, 2014 05:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK