Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સૈફ અલી ખાને સારાને કહ્યું: સ્ટાર બનવા પર નહીં, ઍક્ટિંગ પર ફોકસ કર

સૈફ અલી ખાને સારાને કહ્યું: સ્ટાર બનવા પર નહીં, ઍક્ટિંગ પર ફોકસ કર

17 October, 2019 11:55 AM IST | મુંબઈ

સૈફ અલી ખાને સારાને કહ્યું: સ્ટાર બનવા પર નહીં, ઍક્ટિંગ પર ફોકસ કર

સૈફ અલી ખાન અને સારા અલી ખાન

સૈફ અલી ખાન અને સારા અલી ખાન


સૈફ અલી ખાને તેની દીકરી સારા અલી ખાનને સલાહ આપે છે કે ઍક્ટિંગ પર ફોકસ કરવું જોઈએ, સ્ટાર બનવા પર નહીં. એક શોમાં સૈફને પૂછવામાં આવ્યું હતું કે તે સારાને કરીઅર બાબત કઈ સલાહ આપે છે.

આ પણ વાંચો : મારા પ્રોડક્શનની ફિલ્મોમાં હું ઍક્ટિંગ નહીં કરું : કંગના રનોટ



એનો જવાબ આપતાં સૈફે કહ્યું હતું કે ‘હું તેને હંમેશાં કહેતો આવ્યો છું કે ઍક્ટિંગ પર ફોકસ કરવું જોઈએ ન કે સ્ટાર બનવા પર. કોઈ દેખાડો ન કરવો જોઈએ. હું સ્લો લર્નર છું. મને એમ લાગે છે કે હું હજી પણ ઍક્ટિંગ અને લાઇફને શીખી રહ્યો છું.’


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2019 11:55 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK