Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રોબોટવાળા શંકરની ફિલ્મમાં હૃતિક અને અમિતાભ?

રોબોટવાળા શંકરની ફિલ્મમાં હૃતિક અને અમિતાભ?

07 November, 2014 05:04 AM IST |

રોબોટવાળા શંકરની ફિલ્મમાં હૃતિક અને અમિતાભ?

રોબોટવાળા શંકરની ફિલ્મમાં હૃતિક અને અમિતાભ?


shankar bobot

તેમની આ ફિલ્મની સ્ક્રિપ્ટ હની ઈરાની લખી રહ્યા છે જેમણે ‘ક્રિશ ૩’ માટે પણ સ્ક્રીનપ્લે લખ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં એવા પણ સમાચાર હતા કે શંકર ‘રોબોટ ૨’ બનાવવાનો વિચાર કરી રહ્યા છે, પણ હનીએ એ વાતની ચોખવટ કરતાં જણાવ્યું હતું કે હું ‘રોબોટ ૨’ માટે સ્ક્રિપ્ટ નથી લખી રહી. હની ઈરાની ફિલ્મમેકર શંકર માટે જે ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રહ્યાં છે એના વિશે પણ કંઈ વધારે માહિતી આપી શકતાં નથી. જોકે એમ સાંભળવા મળ્યું છે તેમની આ ફિલ્મમાં રજનીકાંત નાનકડી ભૂમિકા કરી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2014 05:04 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK