Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > 50 કિલો વજનનો લગ્નનો લહેંગો પહેર્યો રિયા શુક્લાએ

50 કિલો વજનનો લગ્નનો લહેંગો પહેર્યો રિયા શુક્લાએ

03 February, 2020 04:49 PM IST | Mumbai

50 કિલો વજનનો લગ્નનો લહેંગો પહેર્યો રિયા શુક્લાએ

રિયા શુક્લા

રિયા શુક્લા


કલર્સના શો ‘નાતી પિન્કી કી લંબી લવ સ્ટોરી’ માટે રિયા શુક્લાએ લગ્નનો ખૂબ વજનદાર લહેંગો પહેર્યો છે. આ શોમાં હાઇટમાં નાની વ્યક્તિનું પાત્ર રિયા ભજવી રહી છે. લગ્નના દૃશ્ય માટે કલરફુલ લગ્નનો લહેંગો સંભાળવામાં તેને ખૂબ મુશ્કેલી પડી રહી હતી. તેનો આ લહેંગો ૫૦ કિલો વજનનો હતો. આ વિશે રિયાએ કહ્યું હતું કે ‘આ લહેંગાનું વજન મારા વજન કરતાં વધુ હતું. પડી જવાનો મને હંમેશાં ભય રહેતો હતો અને ચાલવા માટે પણ મને સપોર્ટની જરૂર પડતી હતી. થોડા સમય બાદ જ્યારે હું વજનને લઈને યુઝ-ટુ થઈ ત્યાર બાદ મેં શૂટિંગ પૂરું કર્યું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2020 04:49 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK