Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષય હાઇએસ્ટ ટૅક્સપેયર બન્યો એમાં અમારો પણ હાથ: રિતેશ દેશમુખ

અક્ષય હાઇએસ્ટ ટૅક્સપેયર બન્યો એમાં અમારો પણ હાથ: રિતેશ દેશમુખ

18 March, 2019 12:30 PM IST |

અક્ષય હાઇએસ્ટ ટૅક્સપેયર બન્યો એમાં અમારો પણ હાથ: રિતેશ દેશમુખ

અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ

અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ


રિતેશ દેશમુખનું કહેવું છે કે અક્ષયકુમારના પૈસાદાર બનવામાં તેનો પણ હાથ છે. પરિણીતી ચોપડાએ હાલમાં જ ટ્વિટર પર એક ફોટો શૅર કર્યો હતો જેમાં તે અક્ષયને બે હજારની નોટ આપતી જોવા મળી રહી છે. આ રૂપિયા તે અક્ષય સામે ‘કેસરી’ના સેટ પર પત્તામાં હારી ગઈ હતી. અક્ષયકુમારને પત્તા રમવામાં હરાવવું ખૂબ જ મુશ્કેલ છે અને એ તેની દરેક ફિલ્મની ટીમ કહેતી સાંભળવા મળશે. અક્ષય તેના મોટા ભાગના કો-સ્ટાર સાથે પત્તા રમે છે અને એમાં પૂજા હૅગ્ડે અને રિતેશ દેશમુખ પણ બાકાત નથી. પરિણીતીનો ફોટોનો જવાબ આપતાં રિતેશે ટ્વીટ કર્યું હતું કે ‘તમે લોકોને હવે ખબર પડીને કે અક્ષયકુમાર દેશની સૌથી વધુ ટૅક્સ ભરનાર વ્યક્તિ કેવી રીતે બની છે. અમે કો-ઍક્ટર્સ પણ તેમની કમાણીમાં ઘણું યોગદાન આપીએ છીએ. તેની પાસે તેની ઘણી ઇનોવેટિવ ગેમ્સ હોય છે. તે પોતાની મિનિ-ઑલિમ્પિક્સ પણ શરૂ કરી શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 March, 2019 12:30 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK