Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > મૂવી રિવ્યુ > આર્ટિકલ્સ > જાણો RJ હર્ષિલને કેવી લાગી 'જબરિયા જોડી'!

જાણો RJ હર્ષિલને કેવી લાગી 'જબરિયા જોડી'!

09 August, 2019 05:21 PM IST | અમદાવાદ
RJ હર્ષિલ

જાણો RJ હર્ષિલને કેવી લાગી 'જબરિયા જોડી'!

જાણો RJ હર્ષિલને કેવી લાગી 'જબરિયા જોડી'!

જાણો RJ હર્ષિલને કેવી લાગી 'જબરિયા જોડી'!


બિહારમાં જે લોકો 20-25 લાખનું દહેજ મળે ત્યાં જ લગ્ન કરવા ઈચ્છતા હોય એવા લોકોને ઉપાડીને એમના પરાણે લગ્ન કરાવનાર એક ગેન્ગ. પાછા પોતે કન્યાના પિતા પાસે દુલ્હો ઉપાડીને લાવવાના પૈસા પણ લે હો..

આ મુવીમાં બધુ જબરિયા જ છે. સિદ્ધાર્થને આપેલું કેરેક્ટર. એના મોઢામાંથી નીકળી બિહારી. એની એક્ટિંગ બધુ જબરિયા. સ્ટોરી ઠીક છે. સ્ક્રિપ્ટમાં લોચા છે. થોડા વનલાઈનર્સ છે જે તમને 2-5 સેકન્ડ માટે હસાવશે. પણ મેઈન વાત એ છે કે પરિણીતિ અને સિદ્ધાર્થની કેમેસ્ટ્રી જ નથી. જેવી હસી તો ફસીમાં હતી. બંને પ્રેશરમાં લાગે છે.

બીજી વાત મુવીમાં જાવેદ જાફરી અને અપારશક્તિ ખુરાના જેવા સારા એક્ટર્સને વેસ્ટ કર્યા છે. સંજય મિશ્રા હંમેશાની જેમ સરસ છે. પણ ફિલ્મમાં છે નબળુ એ સ્ક્રિપ્ટ અને ડિરેક્શનનો કોમ્બો છે.

RJ હર્ષિલનું રેટિંગ
જલ્દીથી ભૂલી જવા જેવી જબરિયા જોડીને RJ હર્ષિલ આપે છે 5 માંથી 2 સ્ટાર.

આ પણ જુઓઃ સંઘર્ષથી સફળતા સુધીઃ જાણો 'જયકા યાજ્ઞિક'ની સફરને



કોઈકના લગ્નમાં આપણે ન જવું હોય અને મમ્મી પપ્પા પરાણે લઈ જાય એવી ફીલિંગ આ ફિલ્મ જોઈને આવી.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2019 05:21 PM IST | અમદાવાદ | RJ હર્ષિલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK