Republic Day 2021: 26 જાન્યુઆરીએ દર વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે દરેક લોકોમાં એક અલગ જ જુસ્સો જોવા મળે છે. દરેક જણ આ દિવસે પોતાને દેશભક્તિના વિવિધ રંગથી ભરેલું અનુભવે છે. આ દિવસને ઉજવવા માટે બૉલીવુડ પણ પાછળ રહેતા નથી. તેમ જ જોવા જઈએ તો સદીઓથી બૉલીવુડમાં દેશભક્તિ પર ફિલ્મો બનાવવામાં આવી છે, જેમાંથી અમારા દેશના વીરો અને શહીદોની શહાદતને સારી રીતે બતાવવામાં આવી છે. તેમ જ આ ફિલ્મોને હજી પણ યાદ બનાવે છે આ ફિલ્મોના ડાયલૉગ્સ. લોકો ફિલ્મની વાર્તાને એકવાર તો ભૂલી શકે છે, પરંતુ ઘણી વાર ફિલ્મોના ડાયલૉગ્સને ભૂલી શકતા નથી. એવામાં ગણતંત્ર દિવસના અવસર પર અમે તમને કેટલાક એવા ડાયલૉગ્સ જણાવી રહ્યા છે, જેમાં દેશભક્તિની ઝલક જોવા મળી રહી છે. ચાલો જાણીએ.
રીલીજન વાલા જો કૉલમ હોતા હૈ, ઉસમેં હમ બોલ્ડ મેં ઈન્ડિયન લિખતે હૈં! (હૉલીડે- અક્ષય કુમાર)
હમ તો કિસી દૂસરે કી ધરતી પર નજર ભી નહીં ડાલતે.... લેકિન ઈતને નાલાયક ભી નહીં... કોઈ હમારી ધરતી માં પર નજર ડાલે અને ઔર હમ ચુપ-ચાપ રહે! (બૉર્ડર-સની દેઓલ)
હમારા હિન્દુસ્તાન ઝિંદાબાદ થા, ઝિંદાબાદ હૈ, ઔર ઝિંદાબાદ રહેગા! (ગદર એક પ્રેમ કથા- સની દેઓલ)
યે મુસલમાન કા ખૂન, યે હિન્દૂ ખૂન... અબ બતા કૌન મુસલમાન કા.. કૌન હિન્દૂ કા, બતા!(ક્રાતિવીર - નાના પાટેકર)
ચાહે હમેં અક વક્ત કી રોટી ના મિલે, બદન પે કપડે ના હો, સર પે છત ના હો....લેકિન જબ દેશ કી આન કી બાત આતી હૈ....તબ હમ જાનકી બાજી લગા દેતે હૈ... (ઈન્ડિયન - સની દેઓલ)
આઓ ઝુક કર સલામ કરેં, ઉન્હોંને જિનકે હિસ્સે મેં યે મુકામ આયા હૈં... કિસ કદર ખુશ નસીબ હૈ વો લોગ.. ખૂન જિનકા વતન કે કામ આતા હૈ.. (અબ તુમ્હારે હવાલે વતન સાથિઓ - અક્ષય કુમાર)
મુઝે સ્ટેટ કે નામ સુનાઈ નહીં દેતે ઔર દિખાઈ ભી નહીં દેતે... સિર્ફ એક મુલ્ક કા નામ સુનાઈ દેતા હૈ ઈન્ડિયા (ચક દે ઈન્ડિયા - શાહરૂખ ખાન)
હમ હાથ મિલાના ભી જાનતે હૈ, હાથ ઉખાડના ભી... હમ ગાંધી જી કો પૂજતે હૈં, ચંદ્ર શેખર આઝાદ કો ભી.. (ઈન્ડિયન - સની દેઓલ)
દૂધ માંગોગે તો ખીર દેંગે... કાશ્મીર માંગોગે તો ચીર દેંગે (માં તુઝે સલામ - અરબાઝ ખાન)
હમારે ઈતિહાસ મેં એસે કોઈ લોગ હૈં જિન્હે કોઈ ઈનામ, કોઈ મેડલ નહીં મિલા. હમ ઉનકા નામ તક નહીં જાનતે. ના હી ઉન્હે પહચાનતે હૈં. સિર્ફ વતન કે ઝંડે પર અપની યાદ છોડ જાતે હૈં (આલિયા ભટ્ટ - રાઝી)
દીપ સિદ્ધૂ: ખેડૂત આંદોલનમાં ચર્ચાઈ રહેલ આ શખ્સ કોણ છે? જાણો શું છે આખો મામલો
27th January, 2021 12:35 ISTઆ વાત ખેડૂતો તથા સરકાર વચ્ચેની છે, અન્ય કોઈ વચ્ચે ના પડે: સની દેઓલ
6th December, 2020 20:14 ISTબૉલીવુડ એક્ટર સની દેઓલનો કોરોના વાઈરસ રિપોર્ટ પૉઝિટિવ
2nd December, 2020 08:44 IST2021ની દિવાળીમાં આવશે અપને 2
1st December, 2020 19:18 IST