Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ટીવી સ્ક્રિનમાં જોવા મળશે રેખા

ટીવી સ્ક્રિનમાં જોવા મળશે રેખા

01 October, 2020 09:27 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ટીવી સ્ક્રિનમાં જોવા મળશે રેખા

રેખા

રેખા


ફિલ્મ જગતની ફેમસ અભિનેત્રી રેખાએ બહુ બધી બૉલીવુડ હીટ ફિલ્મો આપી છે. હવે ટૂંક સમયમાં રેખા ટીવી સ્ક્રિનમાં જોવા મળશે.

સમાચાર આવ્યા છે કે વર્ષો સુધી સિનેમામાં હીટ રહેનારી રેખા હવે સિરીયલમાં જોવા મળશે. અભિનેત્રીનો એક પ્રોમો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે ગીત ગાઈ રહી છે.




વિરલ ભયાણી દ્વારા ઈન્સ્ટાગ્રામમાં શૅર કરવામાં આવેલા આ પ્રોમો વીડિયોમાં રેખા સ્ટાર પ્લસના શો ‘ગુમ હે કિસી કે પ્યાર મે’ના એક પ્રોમોમાં જોવા મળી છે. આ વીડિયોમાં તે જેના માટે ગીત ગાય તે વ્યક્તિ તેના માટે રેખાને ખૂબજ લાગણી છે એ દર્શાય છે. વીડિયોમાં તે આ શોનું નરેશન કરી રહી છે અને શો બાબતે કહી રહી છે.


વીડિયોમાં તે પહેલા ગીત ગાય છે અને પછી શો બાબતે કહે છે કે આ વિરાટની પ્રેમ વાર્તા છે, જેમાં પોતાના જવાબદારીના માર્ગ ઉપર ચાલતા ચાલતા તે પોતાના પ્રેમની કુર્બાની આપે છે અને આજે પણ વિરાટ પ્રેમની રાહમાં તડપી રહ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

01 October, 2020 09:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK