પીયૂષ મિશ્રા અને રવિ કિશન સાથેના મેગા બજેટ વેબ-શો ‘મત્સ્ય કાંડ’માં રવિ દુબે લીડ રોલમાં જોવા મળશે. તેની ‘જમાઈ ૨.૦’ના ટ્રેલરને હાલમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ તે નવા શો લઈને આવ્યો છે. ‘મત્સ્ય કાંડ’નું શૂટિંગ હાલમાં જયપુરમાં થઈ રહ્યું છે. આ શો માટે ઘણા લોકોને પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લી પસંદગી રવિ પર ઉતારવામાં આવી છે. આ શોના શૂટિંગ દરમ્યાન તે રાજસ્થાનમાં સમય પસાર કરી રહ્યો છે એના કેટલાક ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર પણ કર્યા છે.
Gauahar Khan Father Passes Away: ગૌહર ખાનના પિતાનું થયું નિધન
5th March, 2021 12:21 ISTTotal Timepaas: રાકેશ રોશને લીધી કોવિડની વૅક્સિન, ડિલિવરી બાદ પાર્ટી કરતી જોવા મળી કરીના
5th March, 2021 12:17 ISTરેશમા આપાને કારણે બૉમ્બે બેગમ્સની લીલીમાં જાન પૂરી શકી છું: અમૃતા સુભાષ
5th March, 2021 12:07 ISTકંગના રનોટ વિરુદ્ધ મુંબઈ પોલીસે કોર્ટમાં ફાઇલ કર્યો રિપોર્ટ
5th March, 2021 12:04 IST