Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અંખિયો સે ગોલી મારે પર રવીના ટંડન અને ગોવિંદાએ રીક્રીએટ કર્યો ડાન્સ

અંખિયો સે ગોલી મારે પર રવીના ટંડન અને ગોવિંદાએ રીક્રીએટ કર્યો ડાન્સ

09 August, 2019 01:31 PM IST | મુંબઈ

અંખિયો સે ગોલી મારે પર રવીના ટંડન અને ગોવિંદાએ રીક્રીએટ કર્યો ડાન્સ

અંખિયો સે ગોલી મારે પર રવીના ટંડન અને ગોવિંદાએ રીક્રીએટ કર્યો ડાન્સ

અંખિયો સે ગોલી મારે પર રવીના ટંડન અને ગોવિંદાએ રીક્રીએટ કર્યો ડાન્સ


‘નચ બલિયે’ સીઝન ૯માં રવીના ટંડન અને ગોવિંદાએ ‘અંખિયો સે ગોલી મારે’ ગીત પર શાનદાર ડાન્સ કર્યો હતો. સ્ટાર પ્લસ પર દર શનિવારે અને રવ‌િવારે રાતે ૮ વાગે આવતા આ શોમાં આ વખતની થીમ ‘હમ તુમ ઔર વો’ છે. ૯૦ના દાયકામાં રવીના ટંડન અને ગોવિંદાની જોડી ખૂબ હ‌િટ હતી. તેમણે ‘દુલ્હે રાજા’માં સાથે કામ કર્યું હતું. આ જ ફિલ્મના ફેમસ ગીત ‘અંખિયો સે ગોલી મારે’ પર પર્ફોર્મ કરીને આ બન્નેએ આ શોમાં અલગ જાદુનું નિર્માણ કર્યું હતું. તેમના ફૅન્સ માટે આ બન્નેને ફરી એક વાર સાથે જોવાં એક લહાવો છે. આ ગીત આજે પણ લોકોને ખૂબ પસંદ પડે છે. તેમનો ધમાકેદાર પર્ફોર્મન્સ તો સ્પર્ધકોને પણ જોશ પૂરું પાડશે.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2019 01:31 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK