Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'આન્ટી પુલીસ બુલા લેગી' ગીતને લઈને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે બાદશાહને

'આન્ટી પુલીસ બુલા લેગી' ગીતને લઈને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે બાદશાહને

11 August, 2020 07:29 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

'આન્ટી પુલીસ બુલા લેગી' ગીતને લઈને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે બાદશાહને

'આન્ટી પુલીસ બુલા લેગી' ગીતને લઈને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે બાદશાહને


ખોટા સોશ્યલ મીડિયા ફૉલોઅર્સ ખરીદવાના કેસમાં બાદશાહનું નામ આવતાં લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. બાદશાહના ગીત ‘આન્ટી પુલીસ બુલા લેગી’નો ઉપયોગ કરીને લોકો તેની નિંદા કરી રહ્યા છે. બાદશાહે સોશ્યલ મીડિયામાં લાઇક્સ વધારવા માટે પૈસા ખર્ચ્યા હોવાની વાત બહાર આવી હતી, જે આરોપનો તેણે ઇનકાર કર્યો હતો. કેટલાક સોશ્યલ મીડિયા યુઝર્સ તેના પર ટિપ્પણી કરી રહ્યા છે. એક સોશ્યલ મીડિયા યુઝરે લખ્યું હતું કે ફેસબુક પર 5 મિલ્યન ફૉલોઅર્સ મેળવવા માટે તેં કેટલા પૈસા ખર્ચ્યા હતા?

અન્યએ લખ્યું હતું કે નકલી આર્ટિસ્ટ, નકલી વ્યુઝ, નકલી લાઇક્સ.



એક યુઝરે કમેન્ટ કરી હતી કે આન્ટી પુલીસ બુલા લેગી તો યાર તેરા કર લેગા હૅન્ડલ.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2020 07:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK