દબંગ ગર્લની ફિલ્મ Khandaani Shafakhanaનું પોસ્ટર રિલીઝ

Published: Jun 22, 2019, 13:37 IST | મુંબઈ

ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) ફિલ્મ અભિનેતા વરૂણ શર્મા (Varun Sharma) અને બાદશાહ (Badshah)ની આગામી ફિલ્મ Khandaani Shafakhanaનું નવું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે.

દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાની ફિલ્મ Khandaani Shafakhanaનું પોસ્ટર રિલીઝ
દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાની ફિલ્મ Khandaani Shafakhanaનું પોસ્ટર રિલીઝ

ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) ફિલ્મ અભિનેતા વરૂણ શર્મા (Varun Sharma) અને બાદશાહ (Badshah)ની આગામી ફિલ્મ Khandaani Shafakhanaનું નવું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. હાલમાં જ આ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ એક કૉમેડી-ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં સોનીક્ષી સિન્હાની મુખ્ય ભૂમિકા રહેશે.

નવા પોસ્ટરમાં સોનાક્ષી સિન્હાને બે લોકોની વચ્ચે તમે જોઈ શકો છો. એમાથી એક વરૂણ શર્મા છે જે જેકેટથી પોતાનું મોઢું છૂપાવી રહ્યા છે. ત્યાં બીજી વ્યક્તિ રૅપર બાદશાહ છે. એમનું આ ફિલ્મમાં ડેબ્યૂ થઈ રહ્યું છે. બાદશાહ ફિલ્મમાં પણ એક રૅપરની ભૂમિકા ભજવી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

Ab शट-अप nahin, शटर up hoga of #KhandaaniShafakhana 😉 Trailer out TOMORROW!

A post shared by Sonakshi Sinha (@aslisona) onJun 20, 2019 at 3:00am PDT

આ ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શૅર કરતા સોનાક્ષી સિન્હાએ લખ્યું હતું, Khandaani Shafakhanaનું હવે શટ અપ નથી, શટર અપ થશે. ફિલ્મનું ટ્રેલર 21 જૂનના રોજ રિલીઝ કરવામાં આવશે. મહત્વનું છે કે આ ફિલ્મનું ટ્રેલર 21 જૂનના રોજ રિલીઝ થઈ રહ્યું છે. ફિલ્મમાં આ ત્રણ શિવાય Kulbhushan Kharbanda અને Nadira Babbarની પણ મહત્વની ભૂમિકા રહેશે

આ પણ વાંચો : જાણો કેમ સલમાન ખાને સ્વિમિંગ પૂલમાં મારી છલાંગ

આ ફિલ્મનું નિર્દેશન Shilpi Dasguptaએ કર્યું છે અને આ એમની પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ 26 જૂલાઈ 2019ના રોજ રિલીઝ થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK