Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીપિકા પાદુકોણની આંગળીઓ રણવીર સિંહને લાગે છે ટેસ્ટી

દીપિકા પાદુકોણની આંગળીઓ રણવીર સિંહને લાગે છે ટેસ્ટી

16 February, 2019 08:57 AM IST |

દીપિકા પાદુકોણની આંગળીઓ રણવીર સિંહને લાગે છે ટેસ્ટી

દીપિકા પાદુકોણની આંગળીઓ રણવીર સિંહને લાગે છે ટેસ્ટી


દીપિકા પાદુકોણની આંગળીઓ તેના પતિ રણવીર સિંહને ખૂબ જ ટેસ્ટી લાગે છે. દીપિકાએ ગુરુવારે રાતે તેના પપ્પાને મળનારા અવૉર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી. આ ફંક્શનમાં તેણે જે કપડાં પહેર્યા હતાં એના ત્રણ ફોટો દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. આ ત્રણેય ફોટો પર રણવીરે કમેન્ટ કરી હતી. એક ફોટો પર તેણે કમેન્ટ કરી હતી કે માર હી દોગી તુમ... બીજા ફોટો પર તેણે ‘ફુરરરરર’ની કમેન્ટ કરી હતી. જોકે એક ફોટોમાં દીપિકાએ તેની એક આંગળીને મોંમાં મૂકી હોય એવો પોઝ આપ્યો હતો. આ ફોટો પર રણવીરે કમેન્ટ કરી હતી કે ટેસ્ટી ફિંગર્સ.

આ પણ વાંચોઃGully Boyએ કલેક્શન મામલે પદ્માવતને પાછળ છોડી



બે દિવસ પહેલાં પણ દીપિકાએ ત્રણ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. એ ફોટોમાંથી એક પર રણવીરે કમેન્ટ કરી હતી કે ઐસે ના મુઝે તુમ દેખો.


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2019 08:57 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK