Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લંડનનાં મૅડમ ટુસૉ મ્યુઝિયમમાં મુકાશે રણવીર સિંહનું વૅક્સનું સ્ટૅચ્યુ

લંડનનાં મૅડમ ટુસૉ મ્યુઝિયમમાં મુકાશે રણવીર સિંહનું વૅક્સનું સ્ટૅચ્યુ

20 September, 2019 12:20 PM IST | મુંબઈ

લંડનનાં મૅડમ ટુસૉ મ્યુઝિયમમાં મુકાશે રણવીર સિંહનું વૅક્સનું સ્ટૅચ્યુ

રણવીર સિંહ

રણવીર સિંહ


લંડનનાં મૅડમ ટુસૉ મ્યુઝિયમમાં રણવીર સિંહનું વૅક્સનું સ્ટૅચ્યુ મૂકવામાં આવશે. દીપિકા પાદુકો‌ણનું પણ સ્ટૅચ્યુ અહીં છે. પોતાનું વૅક્સનું સ્ટૅચ્યુ અહીં મૂકવામાં આવશે એને લઈને રણવીર ખૂબ એક્સાઇટેડ છે. IIFA (ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકૅડેમી) અવૉર્ડમાં આ અંગે રણવીરે કહ્યું હતું કે ‘મારી સાસુએ કહ્યું છે કે અમારી ઇચ્છા છે કે તમારું સ્ટૅચ્યુ પણ ત્યાં મૂકવામાં આવે એથી તમને સખત મહેનત કરવાની રહેશે. મમ્મી અમે લંડન આવી રહ્યા છીએ. હું તમને લંડનમાં મળીશ. હું એક વાત અહીં ઉમેરવા માગું છું કે મારી વાઇફનું પૂતળું બધાં કરતાં સેક્સી છે.

આ પણ વાંચો : ધ વાઇટ ટાઇગરમાં પ્રિયંકા સાથે કામ કરવા ખૂબ ઉત્સાહિત છે રાજકુમાર



હું એટલું જરૂર કહીશ કે દીપિકા પરફેક્શનિસ્ટ છે. એથી જ્યારે પણ તેનું સ્ટૅચ્યુ બનાવવામાં આવે છે તે હંમેશાં એના પર ખાસ ધ્યાન આપે છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2019 12:20 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK