આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં રણવીર સિંહ જોવા મળે એવી શક્યતા છે. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મમાં આલિયા પહેલી વખત કામ કરી રહી છે. આ ફિલ્મ હુસેન ઝૈદીની બુક ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’ પર આધારિત છે. ફિલ્મનો ફર્સ્ટ લુક જ્યારથી રિલીઝ થયો છે ત્યારથી લોકોમાં આ ફિલ્મને લઈને ખૂબ તાલાવેલી છે. એવામાં લોકોના ઉત્સાહમાં વધારો કરતાં એવી વાત વહેતી થઈ છે કે આ ફિલ્મમાં રણવીર સિંહ પણ નાનકડી ભૂમિકામાં જોવા મળી શકે એમ છે.
રણવીર અને આલિયાએ આ અગાઉ ‘ગલી બૉય’માં સાથે કામ કર્યું હતું એથી બન્નેની ઑન-સ્ક્રીન જોડી લોકોને ખૂબ પસંદ પણ છે. જોકે આ દિશામાં કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.
Bigg Boss 14ની 24 વર્ષીય ટેલેન્ટ મેનેજરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ
16th January, 2021 16:21 ISTમીડિયમ્સ કરતાં પણ કન્ટેન્ટને વધુ મહત્ત્વ આપે છે સુધાંશુ પાન્ડે
15th January, 2021 09:07 ISTઉત્કર્ષા નાઈકે લોકોની ટૅલન્ટને મંચ આપવા માટે નાનકડું થિયેટર શરૂ કર્યું છે
15th January, 2021 09:02 ISTપંડ્યા સ્ટોરનું શૂટિંગ સોમનાથમાં શરૂ
15th January, 2021 08:54 IST