Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણવીર સિંહ આ કોરિયોગ્રાફરના પગે પડ્યો, વાયરલ થઇ તસવીર

રણવીર સિંહ આ કોરિયોગ્રાફરના પગે પડ્યો, વાયરલ થઇ તસવીર

16 September, 2019 07:26 PM IST | મુંબઈ ડેસ્ક

રણવીર સિંહ આ કોરિયોગ્રાફરના પગે પડ્યો, વાયરલ થઇ તસવીર

રણવીર સિંહે પકડ્યા શ્યામક દાવરના પગ

રણવીર સિંહે પકડ્યા શ્યામક દાવરના પગ


રણવીર સિંહ તેના એનર્જેટિક અને મસ્તી ભરેલા અંદાજ માટે જાણીતા છે. રણવીર સિંહના એક્ટીંગની ચર્ચા હંમેશા થતી રહેતી હોય છે. મહત્વનું છે કે રણવીર પોતાના દરેક પાત્રમાં જીવ રેડવા માટે સખત મહેનત કરે છે, પણ તેની સાથે સાથે કામ કરનારા લોકોની સાથે મસ્તી પણ બહું કરે છે અને આમ આપણને સૌને તેના મસ્તી ભરેલા વીડિયોઝ અને તસવીરો જોવા મળી જાય છે. આમ જ ફરી એકવાર રણવીરની તસવીર સામે આવી છે, જેમાં તે કૉરિયોગ્રાફર શ્યામક દાવરને સતાવી રહ્યો છે.

 
 
 
View this post on Instagram

#ranveersingh with #shiamakdavar ????

A post shared by Viral Bhayani (@viralbhayani) onSep 15, 2019 at 9:25pm PDT




આ નવી તસવીરમાં રણવીર સિંહે કૉરિયોગ્રાફર શ્યામક દાવરના પગ પકડ્યા છે અને તેને જતાં અટકાવે છે. શ્યામકે પોતાનું માથું પકડ્યું છે. ફોટોમાં રણવીરના કપડાં પણ જોવા જેવા છે. તેણે કાળી જીન્સ અને સાથે ઑરેન્જ જેકેટ પહેરી છે અને ખૂબ જ યૂનિક સનગ્લાસેસ લગાડ્યા છે. શ્યામકે રિહર્સલ્સ માટે કેઝ્યુઅલ કપડાં પહેર્યા છે.

આ પણ વાંચો : સઇ બર્વે: આ ચુલબુલી અભિનેત્રીને વ્હાલો છે વરસાદ, કરાવ્યું રેઇન ફોટોશૂટ


જણાવીએ કે કેટલાક સમય પહેલા રણવીર સિંહ કરણ જોહર અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ તખ્તના સેશંસમાં જોવા મળ્યો હતો. ફિલ્મ તખ્ત એક પીરિયડ ફિલ્મ છે, જેમાં રણવીર, આલિયા સાથે વિકી કૌશલ, ભૂમિ પેડણેકર, જાન્હવી કપૂર, કરીના કપૂર અને અનિલ કપૂર હશે.

Whatsapp-channel Whatsapp-channel

16 September, 2019 07:26 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK