Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીપિકાના ડિમ્પલ પર ફિદા થઈ તેને પર્ફેક્ટ સિંધી વહુ કહી રણવીર સિંહે

દીપિકાના ડિમ્પલ પર ફિદા થઈ તેને પર્ફેક્ટ સિંધી વહુ કહી રણવીર સિંહે

26 June, 2019 11:42 AM IST |

દીપિકાના ડિમ્પલ પર ફિદા થઈ તેને પર્ફેક્ટ સિંધી વહુ કહી રણવીર સિંહે

રણવીરે દીપિકાને કહી પરફેક્ટ વહુ

રણવીરે દીપિકાને કહી પરફેક્ટ વહુ


દીપિકા પાદુકો‌ણની પ્રશંસા કરતાં રણવીર સિંહે તેને સારી સિંધી વહુ કહી છે. દીપિકાએ તેના કેટલાક ફોટોઝ સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા. આ ફોટોમાં તેણે વાઇટ ટૉપ અને સિલ્વર પૅન્ટ પહેર્યાં છે. સાથે જ સિલ્વર કલરની હાઈ હીલ્સ પહેરી છે. આ ફોટોને રણવીરે લાઇક કરીને કમેન્ટ્સ પણ આપી છે. તેના ફોટો પર કમેન્ટ કરતાં રણવીરે લખ્યું હતું કે ‘તને ફૅશન વિશે બરાબર શીખવાડવામાં આવ્યું છે. તું ખૂબ સારી સિંધી વહુ છે. આ ટ્રાઉઝર તારા પર શોભી રહ્યું છે.’દીપિકાના એક ક્લૉઝઅપ ફોટો પર કમેન્ટ કરતાં રણવીરે લખ્યું હતું કે ‘દિલ લે ગએ ડિમ્પલ્સ તેરે.’

આ પણ વાંચો: બ્રસેલ્સમાં ફૅન્સની ઈચ્છા પૂરી કરી અનુષ્કા શર્માએ


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2019 11:42 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK