Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારું પાત્ર દેશની રિયલ મહિલા પોલીસનું પ્રતિનિધિત્વ કરે છે : રાની મુખરજી

મારું પાત્ર દેશની રિયલ મહિલા પોલીસનું પ્રતિનિધિત્વ કરે છે : રાની મુખરજી

09 December, 2019 10:42 AM IST | Mumbai

મારું પાત્ર દેશની રિયલ મહિલા પોલીસનું પ્રતિનિધિત્વ કરે છે : રાની મુખરજી

રાની મુખરજી

રાની મુખરજી


રાની મુખરજીનું કહેવુ છે કે ‘મર્દાની 2’માં દેખાડવામાં આવનાર તેનું શિવાનીનું પાત્ર દેશની મહિલા પોલીસનું પ્રતિનિધિત્વ કરતી દેખાડવામાં આવી છે. દેશમાં મહિલાઓ સાથે અપરાધની ઘટનાઓ પર પ્રકાશ પાડવા અને લોકોમાં જાગૃતિ લાવવાની વાત આ ફિલ્મના માધ્યમથી દેખાડવામાં આવશે. આ વિશે રાનીએ કહ્યું હતું કે ‘મહિલાઓ વિરુદ્ધ થતા અપરાધોની સામે બાંયો ચડાવવા માટે ‘મર્દાની’ ફ્રૅન્ચાઇઝી મહિલાઓના પક્ષમાં છે. એવી રીતે જ આ ફ્રૅન્ચાઇઝીને બનાવવામાં આવી છે. ફિલ્મમાં ઘટનાઓને એવી રીતે દેખાડવામાં આવી છે કે એ રિયલ લાગે. ઘટનાઓને એવી રીતે વર્ણવવામાં આવી છે કે લોકો પણ જાણી શકશે કે વાસ્તવમાં પોલીસોને કેવા પ્રકારની સ્થિતિઓનો સામનો કરવો પડે છે. આ જ બાબત અમે આ ફ્રૅન્ચાઇઝી દ્વારા દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2019 10:42 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK