Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણબીરે અપનાવી સલ્લુની સ્ટાઇલ

રણબીરે અપનાવી સલ્લુની સ્ટાઇલ

08 November, 2012 08:23 AM IST |

રણબીરે અપનાવી સલ્લુની સ્ટાઇલ

રણબીરે અપનાવી સલ્લુની સ્ટાઇલ




સલમાન ખાન બહુ લાંબા સમયથી પોતાની ફિલ્મના સંગીતકાર અને ગાયકોની પસંદગી કરે છે. સલમાનની ફિલ્મોમાં તેની ઇચ્છા વગર કોઈ પણ સંગીતકાર કે પછી સિંગરને સાઇન કરી શકાતા નથી. હવે રણબીરે પણ સલમાનની કામ કરવાની આ શૈલી અપનાવી છે. ‘બર્ફી’ને મળલી સફળતા પછી રણબીર હવે પોતાની આગામી ફિલ્મોનાં ગીત ગાયક કવિતા સેઠ પાસે ગવડાવવાનો આગ્રહ રાખવા માંડ્યો છે. કવિતાએ આ પહેલાં રણબીરની ‘વેક અપ સિડ’ અને ‘રાજનીતિ’ જેવી ફિલ્મોનાં ગીતો ગાયાં છે.



Whatsapp-channel Whatsapp-channel

08 November, 2012 08:23 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK