રણબીર અને કૅટની વધતી જતી નજદીકી

Published: 29th December, 2012 06:03 IST

તાજેતરમાં કોરિયોગ્રાફર્સ બૉસ્કો અને સીઝરના નવા ઘરની ખુશીમાં થયેલી પાર્ટીમાં રણબીર કપૂર અને તેની કહેવાતી એક્સ-ગર્લફ્રેન્ડ કૅટરિના કૈફ વચ્ચે ખૂબ નજદીકી વર્તાતી હતી.


નજરે જોનારા લોકોનું કહેવું છે કે આ બન્ને જણ જાણે આસપાસ કોઈ છે જ નહીં એ રીતે એકમેકમાં ખોવાયેલાં હતાં. છેક સુધી બન્ને એકબીજાને ચીપકેલાં જ રહેલાં. કહેવું તો પડે જ કે પ્યાર કિયા તો ડરના ક્યા?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK