મિહિકા બજાજ સાથેની રિલેશનશિપ પર મહોર લગાવી રાણા દગુબટ્ટીએ

Published: May 13, 2020, 18:35 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

મિહિકા બજાજ એક ઇવેન્ટ પ્લાનર છે અને મુંબઈમાં તેનો ડિઝાઇન સ્ટુડિયો છે

રાણા દગુબટ્ટીએ તેની ગર્લફ્રેન્ડ મિહિકા બજાજ સાથેની રિલેશનશિપને ઑફિશ્યલ જાહેર કરી દીધી છે. મિહિકા બજાજ એક ઇવેન્ટ પ્લાનર છે અને મુંબઈમાં તેનો ડિઝાઇન સ્ટુડિયો છે. તેઓ ઘણા સમયથી એકમેકને ડેટ કરી રહ્યાં હતાં અને હવે તેઓ જલદી જ લગ્ન પણ કરશે. મિહિકા સાથેનો ફોટો શૅર કરીને રાણા દગુબટ્ટીએ કૅપ્શન આપી હતી કે ‘અને મિહિકા બજાજે હા પાડી દીધી...’

 
 
 
View this post on Instagram

And she said Yes :) ❤️#MiheekaBajaj

A post shared by Rana Daggubati (@ranadaggubati) onMay 12, 2020 at 4:17am PDT

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK