દાઉદ ઇબ્રાહિમ પર વેબ સિરીઝ બનાવવા વિશે સંપૂર્ણ ફોકસ આપી રહ્યો છે રામ ગોપાલ વર્મા

Updated: Jan 22, 2020, 13:42 IST | Mumbai

રામ ગોપાલ વર્મા દાઉદ ઇબ્રાહિમનાં જીવનને વેબ-સિરીઝમાં ઉતારવા માટે ખૂબ ફોકસ કરી રહ્યો છે.

રામ ગોપાલ વર્મા
રામ ગોપાલ વર્મા

રામ ગોપાલ વર્મા દાઉદ ઇબ્રાહિમનાં જીવનને વેબ-સિરીઝમાં ઉતારવા માટે ખૂબ ફોકસ કરી રહ્યો છે. આ અગાઉ તેણે ૨૦૦૨માં દાઉદની લાઇફ પર ‘કંપની’ બનાવી હતી. એ ફિલ્મમાં અજય દેવગન અને વિવેક ઑબેરૉય જોવા મળ્યો હતો. હવે વેબ-સિરીઝમાં દેખાડવામાં આવશે કે તે કેવી રીતે તે અન્ડરવર્લ્ડમાં પોતાનાં પગ પેસારા કરે છે. આ વેબ શોમાં ૧૯૮૦ના દાયકાથી ૧૯૯૩ સુધીના બ્લાસ્ટ સુધીના સમયને દેખાડવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK