Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્સ્ટાગ્રામ પર ૧૪ મિલ્યન ફૉલોઅર્સ થતાં ખુશી વ્યક્ત કરી રકુલે

ઇન્સ્ટાગ્રામ પર ૧૪ મિલ્યન ફૉલોઅર્સ થતાં ખુશી વ્યક્ત કરી રકુલે

02 June, 2020 09:51 PM IST | Mumbai Desk
Agencies

ઇન્સ્ટાગ્રામ પર ૧૪ મિલ્યન ફૉલોઅર્સ થતાં ખુશી વ્યક્ત કરી રકુલે

રકુલપ્રીત

રકુલપ્રીત


રકુલપ્રીત સિંહના ઇન્સ્ટાગ્રામ પર ૧૪ મિલ્યન ફૉલોઅર્સ થતાં ખુશી વ્યક્ત કરતાં તેણે સૌનો આભાર માન્યો છે. પોતાનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રકુલે કૅપ્શન આપી હતી, ‘ફોટોગ્રાફી એક એવી સ્ટોરી છે જેને શબ્દોમાં ન ઢાળી શકીએ. મારી ઇન્સ્ટા ફૅમિલી વ્યાપક રીતે ૧૪ મિલ્યન સુધી વધી એથી ખરેખર હું સૌની આભારી છું. હું જ્યારે ખૂબ ખુશ હોઉં છું ત્યારે અલગ-અલગ મૂડ્સ દેખાડું છું. તમને સૌને હું ભરપૂર પ્રેમ અને પૉઝિટિવિટી મોકલી રહી છું.’


Whatsapp-channel Whatsapp-channel

02 June, 2020 09:51 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK