Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > RakshaBandhan 2019: મળો બોલીવુડના જાણીતા નિર્માતા ભાઈ બહેનોને

RakshaBandhan 2019: મળો બોલીવુડના જાણીતા નિર્માતા ભાઈ બહેનોને

15 August, 2019 11:34 AM IST | મુંબઈ

RakshaBandhan 2019: મળો બોલીવુડના જાણીતા નિર્માતા ભાઈ બહેનોને

મળો બોલીવુડના જાણીતા નિર્માતા ભાઈ બહેનોને

મળો બોલીવુડના જાણીતા નિર્માતા ભાઈ બહેનોને


રક્ષાબંધનના પવિત્ર તહેવારના અવસર પર બોલીવુડના અનેક લોકપ્રિય કલાકારો ભાઈ અને બહેન એવા પણ છે. જે નિર્માતા અને ચર્ચિત નિર્દેશક પણ છે. તેમની અનેક ફિલ્મો બૉક્સ ઑફિસ પર સફળ પણ રહી છે. આ રક્ષાબંધને બોલીવુડના કેટલાક નિર્માતા ભાઈ બહેનો પર એક નજર..

પહેલું નામ અનુષ્કા શર્મા અને કર્ણેશ શર્માનું છે. અનુષ્કા બોલીવુડની એક લોકપ્રિય અભિનેત્રીઓમાંથી છે. તેમના ભાઈ કર્ણએશ સાથે મળીને તેણે NH10, ફિલૌરી અને પરી જેવા ફિલ્મોની નિર્માણ કર્યું છે. બંને ક્લીન સ્લેટ નામની ફિલ્મ નિર્માણ કંપની ચલાવે છે.

 
 
 
View this post on Instagram

Bhaig and Behan !!! Pari.. #BTS #inbetweeners @officialcsfilms @anushkasharma @saurabhma @jishnudop

A post shared by Karnesh (@kans26) onMar 12, 2018 at 11:36pm PDT




બીજું નામ અભિનેતા સલમાન ખાન અને અલવિરા અગ્નિહોત્રીનું છે. સલમાન ખાને પોતાની બહેર અલવિરા સાથે અનેક બોલીવુડની ફિલ્મો કરી છે. હાલમાં જ તેમની ફિલ્મ ભારતમાં બૉક્સ ઑફિસ પર 200 કરોડથી વધુનો વેપાર કર્યો હતો.



ત્રીજું નામ ફરહાન અખ્તર અને ઝોયા અખ્તરનું છે. ફરહાન અને ઝોયાએ સાથે મળીને દિલ ધડકને દો અને ઝિંદગી ના મિલેગી દોબારા જેવી ફિલ્મો બનાવી છે.


 
 
 
View this post on Instagram

Channeling Jughead #sunday #burgerday #cheatday #cheeseburger #lunchdate @faroutakhtar

A post shared by Zoya Akhtar (@zoieakhtar) onApr 28, 2019 at 12:59am PDT


ચોથું નામ જેકી ભગનાની અને દીપશિખા દેશમુખનું છે. મહત્વનું છે કે જેકી અને દીપશિખા ભાઈ બહેન છે. બંને મળીને વરૂણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ કુલી નંબર વનની રીમેકનું નિર્માણ કરી રહ્યા છે.

આ પણ જુઓઃ 73મું સ્વતંત્રતા પર્વઃ ફરી યાદ કરીએ એ ઐતિહાસિક દિવસો તસવીરો સાથે...

કુલ મળીને ભાઈ બહેનનો આ પવિત્ર સંબંધ બોલીવુડમાં ચર્ચિત, લોકપ્રિય રહ્યો છે અને લાભદાયક પણ.

Whatsapp-channel Whatsapp-channel

15 August, 2019 11:34 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK