Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દોસ્તાના 2નો પાર્ટ ન હોવાનું દુ:ખ છે રાજકુમાર રાવને

દોસ્તાના 2નો પાર્ટ ન હોવાનું દુ:ખ છે રાજકુમાર રાવને

23 October, 2019 01:15 PM IST | નવી દિલ્હી

દોસ્તાના 2નો પાર્ટ ન હોવાનું દુ:ખ છે રાજકુમાર રાવને

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ


રાજકુમાર રાવ હાલમાં ‘મૅડ ઇન ચાઇના’ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે, પરંતુ એને દુખ એ વાતનું છે કે તે ‘દોસ્તાના 2’માં કામ નથી કરી રહ્યો. ૨૦૦૮માં આવેલી જૉન એબ્રાહમ, અભિષેક બચ્ચન અને પ્રિયંકા ચોપડાની ‘દોસ્તાના’ની સીક્વલ બની રહી છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન, જાહ્નવી કપૂર અને નવોદિત ઍક્ટર લક્ષ્ય કામ કરી રહ્યો છે. આ ફિલ્મ પહેલાં રાજકુમાર રાવને પણ ઑફર થઈ હતી. આ ફિલ્મ કેમ ન કરી એ વિશે પૂછતાં રાજકુમારે કહ્યું હતું કે ‘અમે અમારી તારીખ નક્કી કરીએ એ પહેલાં મેં ‘ધ વાઇટ ટાઇગર’ને સાઇન કરી લીધી હતી.

આ પણ વાંચો : વોટિંગ લિસ્ટમાં નામ જ ન હોવાથી નારાજ સંજય કપૂર



આથી હું એક સાથે બે ફિલ્મ કરી શકુ એમ નહોતું. ‘દોસ્તાના 2’પણ એ જ સમયે શૂટિંગ કરવામાં આવી રહી હોવાથી એ હું સાઇન ન કરી શક્યો. જોકે એ દુખની વાત છે કે આ ફિલ્મ હું ન કરી શક્યો કારણ કે એ કરવાની મારી ખૂબ જ ઇચ્છા હતી.’


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2019 01:15 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK