Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધ વાઇટ ટાઇગરમાં પ્રિયંકા સાથે કામ કરવા ખૂબ ઉત્સાહિત છે રાજકુમાર

ધ વાઇટ ટાઇગરમાં પ્રિયંકા સાથે કામ કરવા ખૂબ ઉત્સાહિત છે રાજકુમાર

20 September, 2019 12:14 PM IST | મુંબઈ

ધ વાઇટ ટાઇગરમાં પ્રિયંકા સાથે કામ કરવા ખૂબ ઉત્સાહિત છે રાજકુમાર

રાજકુમાર રાવ અને પ્રિયંકા ચોપડા

રાજકુમાર રાવ અને પ્રિયંકા ચોપડા


રાજકુમાર રાવે જણાવ્યું છે કે તે ‘ધ વાઇટ ટાઇગર’માં પ્રિયંકા ચોપડા જોનસ સાથે કામ કરવા માટે આતુર છે. અરવિંદ અડિગાની પ્રાઇઝ-વિનિંગ નૉવેલ ‘ધ વાઇટ ટાઇગર’ પરથી આ ફિલ્મ બની રહી છે. આ ફિલ્મને રમિન બૅહરિન ડિરેક્ટ કરશે. પ્રિયંકા સાથે કામ કરવા માટે એક્સાઇટેડ રાજકુમાર રાવે કહ્યું હતું કે ‘હું એ ફિલ્મને લઈને ખૂબ જ એક્સાઇટેડ છું. એ ગ્રેટ બુકની ખૂબ જ સુંદર સ્ટોરી છે. હું ડિરેક્ટર રમિન બૅહરિનને મળ્યો છું. તેઓ મહાન વ્યક્તિ છે.

આ પણ વાંચો : IIFA અવૉર્ડ્સમાં મહેશ માંજરેકરની દીકરી સઈને ઇન્ટ્રોડ્યુસ કરી સલમાને



આ ફિલ્મમાં પ્રિયંકા સાથે કામ કરવા માટે હું ખૂબ આતુર છું. મારા મતે પ્રિયંકા ખૂબ ટૅલન્ટેડ છે. એથી આ ફિલ્મનાં શૂટિંગ દરમ્યાન અમને ખૂબ મજા પડવાની છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2019 12:14 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK