Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આઠ-આઠ વખત રાજકુમાર સંતોષીની યોજનાનું થઈ ગયું છે ટાંય ટાંય ફિસ્સ

આઠ-આઠ વખત રાજકુમાર સંતોષીની યોજનાનું થઈ ગયું છે ટાંય ટાંય ફિસ્સ

11 November, 2012 05:12 AM IST |

આઠ-આઠ વખત રાજકુમાર સંતોષીની યોજનાનું થઈ ગયું છે ટાંય ટાંય ફિસ્સ

આઠ-આઠ વખત રાજકુમાર સંતોષીની યોજનાનું થઈ ગયું છે ટાંય ટાંય ફિસ્સ




રાજકુમાર સંતોષીએ હાલમાં પોતાની ૨૦૦૮માં જાહેર કરેલી ફિલ્મ ‘પાવર’ને હવે ફરીથી બનાવવાનું આયોજન હાથ ધર્યું છે ત્યારે તેમની કરીઅર પર નજર ફેરવતાં ખ્યાલ આવે છે કે તેમની કરીઅરમાં એવી આઠેક જેટલી ફિલ્મો છે જે બનાવવાની તેમણે જાહેરાત તો કરી હતી, પણ પછી એ ફિલ્મો ક્યારેય બની નહોતી શકી. આ ફિલ્મોમાં મલ્ટિસ્ટારર ‘પાવર’, ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ પછી રણબીર કપૂર અને કૅટરિનાને લઈને બનાવવા ધારેલી ફિલ્મ, કાજોલ અને અજયને લઈને બનાવવા ધારેલી ‘રામાયણ’ની મૉડર્ન આવૃત્તિ, સંજય દત્તને લઈને નાટક ‘જિસ લાહોર નહીં દેખ્યા’ પરથી અનાઉન્સ કરવામાં આવેલી ફિલ્મ, અમિતાભ સાથે ‘આઉટ સાઇડર’ નામની થ્રિલર, તેમની સુપરહિટ ‘ઘાયલ’ની સીક્વલ, અજય દેવગન અને બિપાશા બાસુ સાથે રાજા અશોક પરની ઐતિહાસિક ફિલ્મ તથા તેમની ૧૯૯૪માં રિલીઝ થયેલી સુપરહિટ ‘અંદાઝ અપના અપના’ની સીક્વલનો સમાવેશ છે.





Whatsapp-channel Whatsapp-channel

11 November, 2012 05:12 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK