Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખ સાથે રાજકુમાર રાવની ફૅન બૉય મોમેન્ટ

શાહરુખ સાથે રાજકુમાર રાવની ફૅન બૉય મોમેન્ટ

11 November, 2019 01:36 PM IST | Mumbai

શાહરુખ સાથે રાજકુમાર રાવની ફૅન બૉય મોમેન્ટ

શાહરૂખ અને રાજકુમાર

શાહરૂખ અને રાજકુમાર


રાજકુમાર રાવ માટે શાહરુખ ખાન સાથેની મુલાકાત એક ફૅન બૉય મોમેન્ટ રહી હતી. રાજકુમારે એક નાનકડી વિડિયો ક્લીપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. વિડિયોમાં રાજકુમારની ‘સ્ત્રી’નો એક ડાયલૉગ શાહરુખ બોલી રહ્યો છે. તે બન્ને કહી રહ્યાં છે કે વિકી પ્લીઝ. બાદમાં બન્ને હસવા લાગે છે. સાથે જ શાહરુખ તેને કિસ પણ કરે છે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રાજકુમારે કૅપ્શન આપી હતી કે ‘હું બાળપણથી જ તેમનાં ડાયલૉગ્સ બોલતો આવ્યો છું. મારા માટે ખરેખર એ અદ્ભુત અનુભવ રહ્યો જ્યારે તેમણે મારી ફિલ્મનો ડાયલૉગ બોલવાનું નક્કી કર્યું હતું. શાહરુખ સર તમારા જેવુ કોઈ નથી. મને ઍક્ટર બનવા માટે તમે પ્રેરણાં આપી હતી. તમારો સૌથી મોટો ફૅન છું.’


Whatsapp-channel Whatsapp-channel

11 November, 2019 01:36 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK