Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાજીવ ખંડેલવાલે શરૂ કર્યું કોર્ટ માર્શલનું શૂટિંગ

રાજીવ ખંડેલવાલે શરૂ કર્યું કોર્ટ માર્શલનું શૂટિંગ

07 October, 2019 09:37 AM IST | રાજકોટ
રશ્મિન શાહ

રાજીવ ખંડેલવાલે શરૂ કર્યું કોર્ટ માર્શલનું શૂટિંગ

રાજીવ ખંડેલવાલ

રાજીવ ખંડેલવાલ


Zee5ને પોતાની આગામી વેબ-સિરીઝ ‘કોર્ટ માર્શલ’ માટે ફાઇનલી લીડ સ્ટાર મળી ગયો છે. રાજીવ ખંડેલવાલને આ પ્રોજેક્ટ માટે સાઇન કરવામાં આવ્યો અને રાજીવે બે જ દિવસમાં વેબ-સિરીઝનૂં શૂટ પણ જૉઇન કરી લીધું છે. ‘કોર્ટ માર્શલ’ કરવામાં આવેલા એક આર્મી મેજરનું કૅરૅક્ટર કરતા રાજીવ ખંડેલવાલ પહેલાં આ કૅરૅક્ટર માટે અક્ષય ખન્નાનો પણ કૉન્ટૅક્ટ કરવામાં આવ્યો હતો તો કે. કે. મેનનનું નામ પણ સંભળાતું હતું, પણ એ બન્નેની બૉડી-લૅન્ગ્વેજ સાથે કૅરૅક્ટર મૅચ ન થતાં પ્રોડક્શન-હાઉસના મનમાં આછીસરખી શંકા હતી એટલે ફાઇનલ કૉલ લેવામાં આવતો નહોતો જે રાજીવ ખંડેલવાલ સાથે લઈ લેવામાં આવ્યો.
રાજીવ ખંડેલવાલ આ અગાઉ ‘કોલ્ડ લસ્સી ઔર ચિકન મસાલા’માં શેફનું કૅરૅક્ટર કરી ચૂક્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2019 09:37 AM IST | રાજકોટ | રશ્મિન શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK