રાહુલ દેવનું કહેવું છે કે વેબ-સિરીઝ કલાકારોને તેમના પાત્રને સારી રીતે ભજવવાની તક આપે છે. તે ‘ધ પર્ફેક્ટ સ્ક્રિપ્ટ’માં જોવા મળવાનો છે. આ શોને પાર્થો ઘોષે ડિરેક્ટ કર્યો છે. આ શો ડીજીફ્લિક્સ પર જલદીથી રિલીઝ થશે. સિરીઝ સંદર્ભે રાહુલ દેવે કહ્યું હતું કે ‘વેબ-સિરીઝ ‘ધ પર્ફેક્ટ સ્ક્રિપ્ટ’ સસ્પેન્સ થ્રિલર છે અને એ બદલા પર આધારિત છે. આ એક ફિલ્મને સિરીઝમાં ડિવાઇડ કરવા જેવું છે. એ એક સારી બાબત છે, કારણ કે એના માટે કૅરૅક્ટરને ડેવલપ કરવા અને પાત્રને સારી રીતે ભજવવા માટે સમય મળે છે.’
Deepika padukone સાથે ભીડમાં એક વ્ચક્તિએ કર્યું આવું કામ, એક્ટ્રેસ થઈ હેરાન
26th February, 2021 15:13 ISTSidharth Shuklaના શહેનાઝ ગિલ સાથે થયા લગ્ન? એક્ટરે આપ્યો આ જવાબ
26th February, 2021 14:07 ISTબાવરા દિલના સરકાર અને ઉદયભાણ સિંહ વચ્ચે શું સમાનતા છે?
26th February, 2021 13:59 ISTઑનલાઇન પ્લૅટફૉર્મ પર લાગ્યો સેલ્ફ-ક્લાસિફિકેશનનો નિયમ
26th February, 2021 13:08 IST